SHAHERA MA BHAJAP DWARA YOJAI BIKE RALLY

પંચમહાલ જિલ્લાના શહેરા 124 વિધાનસભા બેઠકના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે નામ જાહેર થતા કાર્યકરોમાં તેમજ મતદારોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે આજે શહેરા નગર યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીના 600 થી 700જેટલા કાર્યકરો આ બાઈક રેલીમાં જોડાયા હતા, આ બાઈક રેલી શહેરા નગરના માર્ગો પર તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર ફરી હતી.

Live Gujarat News always stay ahead in bringing the Latest and Credible News,current affairs from all the valley of National, Economy, Politics, Entertainment, Sports and International happenings. We take you to the depth of every matter by providing every small detail and makes you familiar with all the happening around you..

Subscribe to our channel at:- https://www.youtube.com/livegujaratnews
Like us on Facebook at:- https://www.facebook.com/LiveGujaratNews
Check out our website:- http://www.livegujaratnews.com